ABOUT US
નમસ્તે મિત્રો ,
હું જીડીયા સંજય સૌપ્રથમ તમોએ મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. આ બ્લોગમાં હું શાળાના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્ત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો તેમજ ગુજરાતી ભાષાના અભ્યાસુ વ્યક્તિઓને ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિષે વધુને વધુ માહિતી મળી રહે તેવી પોસ્ટ ,વિડિઓ અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.આ ઉપરાંત ઓનલાઈન ટેસ્ટ વિદ્યાર્થીઓ આપી શકે ,સમજી શકે અને પરિણામ જાણી શકે તેવી પોસ્ટ વધુ ને વધુ મૂકવાનો મારો પ્રયાસ રહશે .
નોંધ : આ બ્લોગમાં મુકવામાં આવેલી પોસ્ટમાં કોઈનો કોપીરાઈટ થતો હોય તો અમોને જાણ કરવા વિનંતી.
તેવી પોસ્ટ દૂર કરવામાં આવશે .
My email address:jidiya766@gmail.com
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.