||NAVODAY EXAM MOST IMP QUESTIONS PART 1 ||
|| નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના પ્રશ્નો ભાગ ૧ ||
નોંધ:- નવોદય પરીક્ષાની તૈયારી માટે બનાવેલ ઓનલાઈન ટેસ્ટ નીચેના પ્રશ્નોના અભ્યાસ કર્યા બાદ અથવા પહેલા પણ આપી શકો છો. નવોદય પરીક્ષાની તૈયારી માટેના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇
1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE
2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE
👇ONLINE NAVODAY EXAM TEST -1 👇
(1) બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 11 છે. તે સંખ્યામાં 27 ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોના સ્થાન બદલાઈ જાય છે. આ સંખ્યા કઈ હશે? [2009]
(A)83
(B)74
(C)47
(D)38
(2)પાંચ અંકોવાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત છે?[2013]
(A)1
(B)900
(C)9000
(D)89999
(3)0,4,6 તથા 8 અંકોની પુનરાવૃતિથી બનતી 6 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત છે?[2015]
(A)488572
(B)398640
(C)420640
(D)39600
(4)સંખ્યા 6,4,2,1 અને 0 ને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા બનશે?[2013]
(A)12460
(B)01246
(C)61024
(D)10246
(5)સોળ લાખ અઠસો તેર ને અંકોમાં કેવી રીતે લખી શકાય ?[2010]
(A)16813
(B)160830
(C)160803
(D)1600813
નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇
(6)જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકોવાળી નાનામાં નાની સંખ્યા , જેમાં 9 દશકના સ્થાન પર હોય ,તો તે સંખ્યા કઈ છે? [2017]
(A)1092
(B)1290
(C)2091
(D)2190
(7)અંકો 1,0,3,4 તથા 5 થી કઈ નાનામાં નાની એકી (વિષમ) સંખ્યા બનાવી શકાય ?
(A)10345
(B)10453
(C)10543
(D)10435
(8)નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે?[2015]
(A)81427 , 16378 , 82341 , 63178
(B)16378 , 63178 , 82341 , 41427
(C)81427 , 82341 , 63178 , 16378
(D)82341 , 81427 , 63178 , 13378
(9)જો દરેક પંક્તિ દરેક સ્તંભ તથા દરેક કર્ણ રેખામાં આપેલ સંખ્યાઓનો સરવાળો સમાન હોય , તો X ,Y તથા Z ની કિંમત ક્રમશ: લખો ?
(A)6,5, 7
(B)5,6,7
(C)7,6,5
(D)6,7,5
(10) નિમ્ન સંખ્યાઓમાં અભાજય સંખ્યાઓનો સરવાળો શું હશે ?[2013]
17,8,21,13,41,2,27,31,51
(A)125
(B)102
(C)104
(D)155
(11)નીચેનામાંથી કયું કથન 33 તથા 97 માટે (સત્ય) સાચું છે?[2015]
(A)બંને અવિભાજ્ય સંખ્યાઓ છે.
(B)બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ છે.
(C)બંને 11 ના અવયવી છે.
(D)બંને સમ સંખ્યાઓ છે.
(12)4,5,0 તથા 3 અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકોવાળી નાનામાં નાની કઈ સંખ્યા બને છે?
(A)30450
(B)30045
(C)34500
(D)30540
(13)પ્રથમ દસ વિષમ સંખ્યાનો સરવાળો કેટલો?[2013]
(A)10
(B)50
(C)75
(D)100
(14)જો A , Bની પૂવગામી સંખ્યા હોય ,તો (a - b ) અને (b - a ) ની કિંમત કેટલી થશે?[2018]
(A)-1 અને 1
(B)1 અને -1
(C)0 અને 1
(D)1 અને 0
(15)70 અને 80ની વચ્ચે આવેલી બધી જ અભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું થશે ?[2015]
(A)221
(B)223
(C)227
(D)231
(16)પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં કુલ મૂળ સંખ્યા કેટલા ટકા છે? [2014]
(A)24 %
(B)25 %
(C)36 %
(D)40 %
(17)9,5,0,2,4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની પાંચ અંકોવાળી સમ સંખ્યા કઈ છે? [2017]
(A)20594
(B)20459
(C)02594
(D)02459
(18)9,8 તથા 0 અંકોનો ઉપયોગ કરી કુલ કેટલી ત્રિ-અંકી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય ?[2014]
(A)4
(B)7
(C)8
(D)10
(19)અંકો 0,9 તથા 6 થી બનતી ત્રણ અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર છે?[2014]
(A)99900
(B)584640
(C)66240
(D)869760
(20)ચોરસ , વર્તુળ તથા ત્રિકોણમાં કઈ સંખ્યા છે? [2016]
નોંધ : આ પ્રશ્નની આકૃતિ વિડિયોમાં દર્શાવેલ છે.
(A)1
(B)5
(C)7
(D)6
(21)3,0,8,6 અને 7 અંક એક જ વખત લઈને બનતી પાંચ અંકવાળી નાનામાં નાની સંખ્યા (વિષમ) કઈ ?
(A)30687
(B)30678
(C)30867
(D)03678
(22)અદ્રશ્ય અંક શોધો ? [2015}
નોંધ : આ પ્રશ્નની આકૃતિ વિડિયોમાં દર્શાવેલ છે.
(A)*=1 ,᱐=3 ,𑄶=9
(B)*=9 ,᱐=1 ,𑄶=3
(C)*=3 ,᱐=1 ,𑄶=9
(D)*=9 ,᱐=3 ,𑄶=1
(23)સંખ્યાઓ X ,Y, Z અને T માં મોટામાં મોટો અંક 7 છે. જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવ્યો છે અને અન્ય બીજા અંકો જ્ઞાત નથી. તો X ,Y, Z અને T માંથી મોટી સંખ્યા કઈ છે ?[2013]
નોંધ : આ પ્રશ્નની આકૃતિ વિડિયોમાં દર્શાવેલ છે.
(A)X
(B)Y
(C)Z
(D)T
નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇
👇ONLINE NAVODAY EXAM TEST -1 👇
YouTube:-CLICK HERE
Website:-CLICK HERE
Telegram:-CLICK HERE
Blog:-CLICK HERE
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.