નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના પ્રશ્નો ભાગ 2 ||NAVODAY EXAM MOST IMP QUESTIONS PART 2 ||

0

  ||NAVODAY EXAM MOST IMP QUESTIONS PART 2 ||

|| નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના પ્રશ્નો ભાગ  2 ||


નોંધ:- નવોદય પરીક્ષાની તૈયારી માટે બનાવેલ ઓનલાઈન ટેસ્ટ નીચેના પ્રશ્નોના અભ્યાસ કર્યા બાદ અથવા પહેલા પણ આપી શકો છો. નવોદય પરીક્ષાની તૈયારી માટેના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇

1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE


👇ONLINE NAVODAY EXAM TEST -2 👇


👉CLICK HERE👈

(1) બે સંખ્યાઓનો સરવાળો 9,87,654 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી વીસ હજાર એકસો વધુ છે, તો મોટી સંખ્યા કઈ ?[2014]

(A)4,83,777 

(B)4,93,877 

(C)5,03,870 

(D)5,03,877 

(2) વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતમાં ઉપલબ્ધ છે :તો કયું કાપડ સૌથી સસ્તું છે?[2013]

(A)23 મીટર રૂપિયા 460 નું 

(B)38 મીટર રૂપિયા 912 નું 

(C)15 મીટર રૂપિયા 375 નું 

(D)18 મીટર રૂપિયા 396 નું 

(3) શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યાં . શનિવારે શુક્રવારની અપેક્ષા ત્રણ ગણા લોકો જોવા આવ્યા. આ બંને દિવસોમાં કુલ કેટલા લોકો સર્કસ જોવા આવ્યા ?[2015]

(A)3750 

(B)5000

(C)2450 

(D)6200 

(4) બે સંખ્યાઓનો સરવાળો 3,45,678 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી સોળ હજાર સોળ મોટી છે. તો મોટી સંખ્યા કઈ હશે?[2018]

(A)1,64,831 

(B)1,70,847 

(C)1,80,847 

(D)3,29,662 


નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇


(5) બે સંખ્યાઓનો સરવાળો 1,25,600 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14,400 નાની હોય ,તો નાની સંખ્યાનું માન છે?[2013]

(A)70,000 

(B)84,400

(C)55,600 

(D)62,800 

(6) મોટામાં મોટી પાંચ અંકોવાળી સંખ્યા તથા ચાર અંકોવાળી મોટામાં મોટી સંખ્યાનો સરવાળો છે?[2016]

(A)108999 

(B)109998

(C)1089 

(D)109999 

(7) (1+2-3) + (4+5-9) + (6+7-13) + (8+9-17) + (12+13-25) ને સાદું રૂપ આપતા પરિણામ આવે છે? [2014]

(A)-16 

(B)1 

(C)0 

(D)127 

(8) નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 18 થી પૂરે પૂરી વિભાજિત થાય છે?[2018]

(A)444444

(B)555555

(C)666660

(D)666666

(9) પંકજે ચારુથી 15 ગુણ ઓછા મેળવ્યા અને ચારુએ કાન્તાથી 5 ગુણ વધારે મેળવ્યા . જો આ ત્રણેયે કૂલ 112 ગુણ મેળવ્યા હોય , તો કાન્તાએ જે ગુણ મેળવ્યા છે તે ? [2013] 

(A)29 

(B)39 

(C)44  

(D)45 


નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇(10) એક મોજાની જોડની કિંમત એક ટોપીની કિંમતથી બમણી છે. જો 5 મોજાની જોડની કિંમત રૂપિયા 1250 હોય ,તો 2 જોડ મોજા તથા 4 ટોપીઓની કૂલ કિંમત કેટલી થશે ? [2016]

(A)રૂપિયા 1050 

(B)રૂપિયા 1000 

(C)રૂપિયા 950 

(D)રૂપિયા 1250 

(11) એક પરીક્ષામાં રમેશે ગુરુદાસથી 15 અંક (ગુણ) વધુ મેળવ્યા . જ્યારે લીલાએ તે જ પરીક્ષામાં ગુરુદાસથી 7 અંક ઓછા મેળવ્યા . જો તેમના કુલ પ્રાપ્તાંક 83 છે , તો ગુરુદાસે કુલ કેટલા અંક પ્રાપ્ત કર્યા ? [2017]  

(A)18 

(B)25 

(C)40 

(D)35  

(12) એક પરીક્ષામાં કરિમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા. મદને રહીમથી 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા . જો તેમના કુલ પ્રાપ્તાંક 110 હોય , તો કરિમે કેટલા અંક પ્રાપ્ત કર્યા ? [2014] 

(A)25 

(B)35 

(C)40   

(D)50 

(13) જોસેફને એક પરીક્ષામાં અમિતથી 8 ગુણ ઓછા મળ્યા . જ્યારે કુમારને અમિતથી 12 ગુણ વધુ મળ્યા . જો તેમના કુલ ગુણ 205 છે ,તો જોસેફને કેટલા ગુણ મળ્યા ? [2018]

(A)67

(B)79 

(C)59  

(D)75 

(14) નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમા ગોઠવો : [2014]

(A)98203. 98023, 89320, 98032 

(B)89320, 98203, 98032, 98023 

(C)89320, 98032, 98023, 98203   

(D)89320, 98023, 98032, 98203 

(15) 3 અંકોની મોટામાં મોટી સંખ્યા , જે 8 , 10 તથા 12 થી પૂર્ણત:ભાગી શકાય છે , તો મોટી સંખ્યા કઈ છે? [2015] 

(A)900

(B)960 

(C)975  

(D)990 

(16) એક કાર પાર્કિંગમાં 14 પંક્તિઓ છે . દરેક પંક્તિમાં 420 ગાડીઓ ઊભી રાખવાની જગ્યા છે , તો ત્યાં કેટલી ગાડીઓ ઊભી રાખવાની જગ્યા હશે ? [2010] 

(A)434 

(B)5880 

(C)406  

(D)30 

નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇(17 ) એક વિધ્યાલયમાં 704 ડેસ્ક છે. જેને 22 વર્ગોમાં મૂકવાની છે . જો દરેક વર્ગમાં બરાબર ડેસ્ક મૂકવા હોય , તો દરેક વર્ગમાં કેટલા ડેસ્ક મૂકવામાં આવશે ? [2015] 

(A)32 

(B)34 

(C)42  

(D)44 

(18) એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરતાં આવે છે . પરિણામમાં મળતી સંખ્યા હમેશા કઈ સંખ્યાથી ભાગી શકાશે ? [2018] 

(A)2 થી 

(B)5 થી  

(C)8 થી  

(D)9 થી 

(19) 128 ડબ્બા કે જેમાં દરેકમાં 36 ચોકલેટો ભરેલી છે . જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે , તો તે ડબ્બાઓની સંખ્યા ,જેમાં એટલી જ ચીકલેટો ભરવામાં આવેલ હોય , કેટલી હશે? [2018] 

(A)108 

(B)144  

(C)216   

(D)360 

(20) એક સંખ્યા જે 50 થી ઓછી છે . જે 7 નો ગુણક છે ,અને તેને બરાબર 3 અવયવ છે ,એ સંખ્યા કઈ ? [2010] 

(A)14 

(B)42  

(C)49   

(D)35 


નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇નમસ્તે મિત્રો, ઉપરોક્ત પ્રશ્નોના અભ્યાસ બાદ તમે નવોદય પરીક્ષાની તૈયારી માટે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો . 👇👇👇

👇ONLINE NAVODAY EXAM TEST -2 👇Our Social Links:
YouTube:-CLICK HERE
Website:-CLICK HERE
Telegram:-CLICK HERE

1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)