નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના પ્રશ્નો ભાગ 3 ||NAVODAY EXAM MOST IMP QUESTIONS PART 3 ||

0

 

  ||NAVODAY EXAM MOST IMP QUESTIONS PART 3 ||

|| નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના પ્રશ્નો ભાગ  3 ||



નોંધ:- નવોદય પરીક્ષાની તૈયારી માટે બનાવેલ ઓનલાઈન ટેસ્ટ નીચેના પ્રશ્નોના અભ્યાસ કર્યા બાદ અથવા પહેલા પણ આપી શકો છો. નવોદય પરીક્ષાની તૈયારી માટેના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇

1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE


👇ONLINE NAVODAY EXAM TEST - 3👇


👉CLICK HERE👈



(1) 12 અને 15 ના સામાન્ય અવયવ ક્યા છે? [2010]

(A)1,3 

(B)1,3,15   

(C)1,12 

(D)1,2,4 

(2) નીચેની ભાત પેટર્નનો અભ્યાસ કરો : 

(2*2) - (1*1) = 2 + 1 = 3 

(3*3) - (2*2) = 3 + 2 = 5 

(4*4) - (3*3) = 4 + 3 = 7 

(5*5) - (4*4) = 5 + 4 = 9 

તો [73*73] - [72*72] નું મૂલ્ય કેટલું થશે ? [2009] 

(A)1045 

(B)1  

(C)145   

(D)2  

(3) એક સંખ્યા કે જે 50 થી ઓછી છે ; જે 7 નો ગુણાંક અને જેને બરાબર 3 અવયવ છે . એ સંખ્યા કઈ ? [2010] 

(A)14  

(B)42  

(C)49 

(D)35 

(4) બે વયસ્કની ઉમર (આયુ) નો ગુણાકાર 770 છે . તેઓની ઉંમરનો સરવાળો કેટલો છે? [2015] 

(A)87 

(B)81   

(C)57 

(D)75 

(5) 32 ના અવિભાજ્ય અવયવો છે . [2017]

(A)2*2*2*2*2 

(B)3*3*2*2 

(C)2*2*8 

(D)2*2*2*4 

(6) 8 ના પહેલા 4 અવયવીનો સરવાળો છે ? [2018] 

(A)60 

(B)70 

(C)80 

(D)100 


નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇


(7) 150*0*5*4+700 નું માન છે? [2013]

(A)0 

(B)3700 

(C)2300 

(D)700 

(8) ત્રણ ઘંટડીઓ ક્રમશ: 12 મિનિટ , 15 મિનિટ અને 18 મિનિટના ગાળામાં વાગે છે . તે એકસાથે સવારે 10:30 વાગે વાગી હતી ,તે ફરી પાછી ક્યારે એકસાથે વાગશે ? 

(A)12:00 વાગે બપોરે 

(B)1:00 વાગે 

(C)1:30 વાગે 

(D)3:00 વાગે 

(9) 360, 108 અને 252 નો ગુ.સા.અ . છે ? [2013] 

(A)36 

(B)54 

(C)72 

(D)116 

(10) 120 , 240 તથા 360 નો લ.સા.અ. (L.C.M) કેટલો છે ? [2016]

(A)360 

(B)120 

(C)240 

(D)720 

(11) એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેનાથી 140, 170 અથવા 155 નો ભાગાકાર કરતાં દરેક વખતે 5 શેષ વધે ? [2014] 

(A)45 

(B)30 

(C)15 

(D)12 

(12) 3 અંકોની મોટામાં મોટી સંખ્યા , જે 8 , 10 તથા 12 થી પૂર્ણત: ભાગી શકાય છે ,તે સંખ્યા ? [2015] 

(A)900 

(B)960 

(C)975 

(D)990  

(13) સંખ્યાઓ 24 , 36 અને 42 ના લઘુતમ સાધારણ અવયવી છે ? 

(A)84 

(B)72 

(C)504 

(D)604 


નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇


(14) બે સંખ્યાના ગુ. સા. અ . (H.C.F) તથા  લ. સા. અ  (L.C.M ) નો ગુણાકાર 384 છે . જો તેમાંની એક સંખ્યા 24 છે ,તો બીજી સંખ્યા કઈ હોય શકે ? 

(A)18

(B)6 

(C)32 

(D)16 

(15) એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 10, 15, 24 અથવા 30 થી ભાગતા શેષ શૂન્ય વધે ? [2014] 

(A)90 

(B)100 

(C)120 

(D)240 

(16) નીચેનામાંથી કઈ સંખ્યાઓ 8 અને 12 ના પ્રથમ ત્રણ સાધારણ અવયવી છે ? [2017] 

(A)24, 48, 72 

(B)8, 16, 24 

(C)12, 24, 36 

(D)96, 192, 288 

(17) એક ઓરડાની લંબાઈ ,પહોળાઈ તથા ઊંચાઈ અનુક્રમે 8.25 મીટર , 6.75 મીટર તથા 4.50 મીટર છે. એવી મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો કે જે ત્રણેય વિસ્તારને પૂર્ણરુપે માપી શકે ? [2014]

(A)125 સેમી. 

(B)75 સેમી. 

(C)25 સેમી. 

(D)225 સેમી. 

(18) બે બ્રાન્ડની ચોકલેટો અનુક્રમે 10 અને 12 ના પેકેટમાં મળી રહે છે . જો મારે બંને પ્રકારની ચોકલેટો એક જેટલી સંખ્યામાં ખરીદવી હોય, તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના પેકેટ ખરીદવા જોઈએ ? [2010] 

(A)10 ના 2 પેકેટ ; 12 ના 2 પેકેટ 

(B)દરેક પ્રકારના 22 પેકેટ 

(C)10 ના 12 પેકેટ ; 12 ના 10 પેકેટ 

(D)10 ના 6 પેકેટ ; 12 ના 5 પેકેટ 

(19) 14, 36 અને 66 ના ગુરુતમ સાધારણ અવયવ (ગુ.સા.અ) શું છે ?

(A)2 

(B)4  

(C)6 

(D)11 


નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકો છો 👇👇


નમસ્તે મિત્રો, ઉપરોક્ત પ્રશ્નોના અભ્યાસ બાદ તમે નવોદય પરીક્ષાની તૈયારી માટે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો . 👇👇👇

👇ONLINE NAVODAY EXAM TEST -3 👇


Our Social Links:
YouTube:-CLICK HERE
Website:-CLICK HERE
Telegram:-CLICK HERE

1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE


Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)