કમ્પ્યુટર આધારિત વિવિધ MCQ પ્રશ્નો

0
Jidiya Sanjay , Create a Blog

કમ્પ્યુટર આધારિત વિવિધ MCQ પ્રશ્નો 


  • નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સબંધિત છે?
  1. (A) URK
  2. (B) DMP
  3. (C)BPM
  4. (D) URL ✓
  • ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર નું નામ શું હતું ?
  1. (A) ઉજાસ
  2. (B) સિદ્ધાર્થ ✓
  3. (C) પ્રકાશ
  4. (D) રવિન્દ્ર
  • કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે?
  1. (A) કી બોર્ડ
  2. (B) મોનિટર
  3. (C) હાર્ડ ડિસ્ક
  4. (D) CPU ✓
  • નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની ભાષા નથી?
  1. (A) C ++
  2. (B) UNIX ✓
  3. (C) JAVA
  4. (D) ઉપરના તમામ
  • EXCEL શીટમાં કોઈપણ ફોર્મ્યુલા એન્ટર કરતા પહેલા, આપણે ક્યા ઓપરેટરથી શરૂઆત કરવી જોઈએ?
  1. (A) $
  2. (B) @
  3. (C) +
  4. (D) = ✓
  • કઈ કીઝ કીબોર્ડની સૌથી લાઈનમાં આવેલ હોય છે ?
  1. (A) ફંક્શન ✓
  2. (B) ટાઈપ રાઇટર
  3. (C) ન્યુમેરિક
  4. (D) નેવિગેશન
  • કમ્પ્યુટર માટેની 'આઈસી ચિપ્સ ' શાની બનેલી હોય છે?
  1. (A) સોનુ
  2. (B) તાંબું
  3. (C) સિલિકોન ✓
  4. (D) સીસું
  • કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે?
  1. (A) VCD
  2. (B) RAM ✓
  3. (C) ROM
  4. (D) CD
  • નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે?
  1. (A) ચોકસાઈ
  2. (B) ઝડપ
  3. (C) વિપુલ પ્રમાણમાં સંગ્રહક્ષમતા
  4. (D) આપેલ તમામ ✓
  • બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મુકવા માટે કાયા મેનુબારનો ઉપયોગ થાય છે?
  1. (A) ફોર્મેટ
  2. (B) ઇન્સર્ટ ✓
  3. (C) હોમ
  4. (D) વ્યુ
  • કમ્પ્યુટર ના  ભૌતિક ભાગને શું કહે છે ?
  1. (A) સ્પાયવેર
  2. (B) સોફ્ટવેર
  3. (C) મેલવેર 
  4. (D) હાર્ડવેર ✓
  • JPEG નું પૂરું નામ જણાવો.
  1. (A) Join Picture Expert Group 
  2. (B) Joint Public Expert Group
  3. (C) Joint Photographic Experts Group  ✓
  4. (D) None
  • W.W.W ના શોધક નું નામ જણાવો ?
  1. (A) બીલ ગેટ્સ
  2. (B) ટીમ બર્નર્સલી ✓
  3. (C) પીટર 
  4. (D) લેરી પેજ
  • કમ્પ્યુટર પિતા તરીકે  કોને ઓળખવામાં આવે છે ?
  1. (A) બીલ ગેટ્સ
  2. (B) પીટર
  3. (C) લેરી પેજ 
  4. (D) ચાલ્સ બેબેજ ✓
  • 1 કિલોબાઈટ એટલે કેટલા બાઇટ્સ ?
  1. (A) 10024 Bytes 
  2. (B) 102 Bytes ✓
  3. (C) 124 Bytes 
  4. (D) 1024 Bytes
  • Windows ને કયાં પ્રકારની ચાલક પધ્ધતિ કહેવામાં આવે છે ?
  1. (A) GUD 
  2. (B) GUI ✓
  3. (C) GIU 
  4. (D) GUS
  • માઉસની ક્લિક ક્યાંથી બદલી શકાય છે ?
  1. (A) EDIT 
  2. (B) FILE
  3. (C) WINDOWS 
  4. (D) CONTROL PANEL ✓
  • કયાં પોર્ટની  મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે ?
  1. (A) VISUAL 
  2. (B) USB ✓
  3. (C) MBS 
  4. (D) WIFI
  • કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને  શું કહેવામાં આવે છે ?
  1. (A) ઇનપુટ 
  2. (B) CPU
  3. (C) પ્રોગ્રામ 
  4. (D) આઉટપુટ ✓
  • IP એડ્રેસ કુલ કેટલા બીટ નું હોય છે ?
  1. (A) 64 
  2. (B) 4
  3. (C) 32 ✓
  4. (D) 16
  • વેબ સાઈટના નામને બીજા  કયા નામે ઓળખવામાં  આવે છે ?
  1. (A) HTML
  2. (B) MTS
  3. (C) UMP 
  4. (D) URL ✓
  • દુનિયાનું પહેલું નેટવર્ક કયું હતું ?
  1. (A) GCERT 
  2. (B) ARPANET ✓
  3. (C) ICENET 
  4. (D) NET
  • ઈ-મેઈલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
  1. (A) POP ✓
  2. (B) MODEUM
  3. (C) PIP 
  4. (D) HTML
  • MS WORD કમાન્ડ ફાઈલ કયું ઍક્ટેન્સ્શન ધરાવે છે ?
  1. (A) .ppt 
  2. (B) .xls
  3. (C) .exe 
  4. (D) .doc ✓
  • પ્રથમ પેઢીના કમ્પ્યુટર માં શું હતું ?
  1. (A) વાર્તા
  2. (B) સંગીત
  3. (C) ચિત્ર બનાવવા 
  4. (D) ગણતરી ✓


Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)