કમ્પ્યુટર આધારિત MCQ પ્રશ્નોત્તર
- Power point મા નવી સ્લાઈડ ઉમેરવા માટે કઈ કી વપરાય છે?
- A CTRL+N
- B ALT+N
- C CTRL+M✅
- D SHIFT +M
- GPRS નું પૂરું નામ?
- General packet radio system
- Global packet radio service
- General packet radio service✅
- Global packet radio system
- Ms word કેટલી રીતે ચાલુ થાય?
- A 3
- B 2
- C 4✅
- D 1
- Excel માં એક કરતાં વધારે સેલ સિલેક્ટ કરવા કઈ કી વપરાય છે?
- A shift✅
- B ctrl
- C alt
- D tab
- CD-ROM ડ્રાઈવની ગતી કેટલી હોય છે?
- A 40×
- B 48×
- C 52×
- D આપેલ તમામ✅
- ટ્રાઝીસ્ટરની શોધ ક્યા વર્ષમા થઈ?
- A 1950
- B 1947
- C1956
- D 1948✅
- પાવરપોઇન્ટ માં સ્લાઈડ સાથે શુ ઉમેરી શકાય?
- A અવાજ
- B ટાઈમ
- C ચિત્ર
- D આપેલ તમામ✅
- LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધુ મા વધુ કેટલું અંતર હોવું જોઈએ?
- A 100KM
- B 100મીટર✅
- C 200મીટર
- D 1000મીટર
- સ્ક્રીન સેવર ઓછામાં ઓછું અને વધુ માં વધુ અનુક્રમે કેટલું હોય?
- A 1 મિનિટ અને 999 મિનિટ
- B 10 મિનિટ અને 100 મિનિટ
- C 30 સેકન્ડ અને 30 મિનિટ
- D 1 મિનિટ અને 9999 મિનિટ✅
- Auto save માં મહત્તમ સમય ?
- A 1 મિનિટ
- B 10 મિનિટ
- C 110 મિનિટ
- D 120 મિનિટ✅
- નોટપેડ માં તારીખ અને સમય માટે?
- A F1
- B F4
- C F5✅
- D F7
- લખાણ કે ઇમેઝને રિપ્રોડ્યુશ કરવા વપરાતું સાધન ક્યુ છે?
- A હાર્ડ ડિસ્ક
- B ટ્રેકબોલ
- C લાઈટ પેન
- D સ્કેનર✅
- Ms word મા અપડેટ કરવા કઈ કી વપરાય છે?
- A F1
- B F3
- C F6
- D F9✅
- કોમ્પ્યુટર મા થતી દરેક પ્રાક્રિયાનું સંચાલન કોણ કરે છે?
- A CPU
- B ALU
- C હાર્ડ ડિસ્ક
- D CU✅
- કોમ્પ્યુટર શિક્ષણ ને સરળ બનાવા માટે કઈ ભાષાનો ઉપયોગ થયો?
- A FORTRAN
- B COBOL
- C LOGO✅
- D C ++
- પાવરપોઇન્ટના ક્યાં બારમા એક્ટિવ સ્લાઇડનો નંબર દેખાશે?
- A મેનુંબાર
- B સ્ટેટ્સબાર✅
- C ટાઈટલબાર
- D ફક્શનબાર
- ઓપરેટિંગ સિસ્ટમ RAMમા લોડ થાય તેને શું કહેવાય?
- A વાઇન્ડિંગ
- B વાયરિંગ
- C બુટિંગ✅
- D રિબુટિંગ
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.