આચાર્ય હેમચંદ્રસૂરિ
જીવનકાળ :- ઈ. ૧૦૮૮-૧૧૭૩ (જન્મતિથિઃ વિ. સં. ૧૧૪૫, કાર્તિક સુદિ પૂર્ણિમા) વતન :- મેડતા
પૂર્વાશ્રમનું નામ :- ચાંગદેવ
પિતા :- ચાચિંગ
જન્મસ્થળ :- ધંધૂકા
જ્ઞાતિ :- મોઢ વણિક
દીક્ષા :- માધ સુદ ૪- શનિવાર ૧૧૫૦; ઈ. સ. ૧૦૯૪
ગુરુ :- દેવચંદ્રસૂરિ
આચાર્યપદ :- ઈ. ૧૧૧૦
બિરુદ :- કલિકાલસર્વજ્ઞ
કૃતિઓ
શાસ્ત્રીય ગ્રંથો :- શબ્દાનુશાસન - સિદ્ધહૈમ (વ્યાકરણ); અભિધાનચિંતામણિ (કોશ); દેશીનામમાલા (કોશ); કાવ્યાનુશાસન (અલંકારશાસ્ત્ર); છંદોનુશાસન (છંદશાસ્ત્ર); પ્રમાણમીમાંસા (ન્યાયશાસ્ત્ર); યોગશાસ્ત્ર; નિઘંટુશેષ
સર્જનકલ્પ રચનાઓ :- ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર, સંસ્કૃત ચાશ્રય (ચૌલુકયવંશોત્કીર્તન); પ્રાકૃત ચાશ્રય (કુમારપાલચરિત)
સાંપ્રદાયિક રચના :- વીતરાગસ્તોત્ર
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.