નરસિંહ મહેતા
જીવનકાળ :- અંદાજે ઈ. ૧૪૧૪-૧૪૮૦
પિતા :- કૃષ્ણદાસ (એક સંદર્ભ અનુસાર પુરુષોત્તમદાસ)
જન્મસ્થળ :- તળાજા
વતન :- જૂનાગઢ
જ્ઞાતિ :- વડનગરા નાગર
પત્ની :- માણેકબાઈ
હારમાળાનો પ્રસંગ :- વિ. સં. ૧૫૧૨, માગસર સુદ ૭, રવિવાર (ઈ. ૧૬-૧૧-૧૪૫૬)
કૃતિઓ
આખ્યાનકલ્પ
આત્મચરિત્રાત્મક રચનાઓ :- પુત્રવિવાહ; પુત્રીનું મામેરું; હૂંડી; હારસમેનાં પદ; ઝારીનાં પદ; રિજનોને અપનાવ્યાનાં પદ
આખ્યાનકલ્પ ભક્તિરચનાઓ :- સુદામાચરિત્ર; દાણલીલા; ચાતુરીઓ
કૃષ્ણભક્તિનાં પદો :- (અ) વાત્સલ્યભાવની રચનાઓ :
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે'
‘જશોદા જમવાને તેડે, નાચંતા હિર આવે રે’ વ
(બ) ગોપીભાવનાં પદો :
‘વારી જાઉ રે સુંદર શ્યામ ! તારા લટકાને
મેહુલો ગાજે ને માધવ નાચે...' વ
જ્ઞાનભક્તિનાં પદો :-
ઉપદેશનાં પદો :-
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ...'
નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો...' વ
વૈષ્ણવજન તો તેને રે કહીએ....' વ
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.