મીરાં
જીવનકાળ :- અંદાજે ઈ. ૧૪૯૮-૧૫૬૫
પિતા :- રત્નસિંહજી
વતન :- મેડતા
લગ્ન :- ઈ. ૧૫૧૬
પતિ :- મેવાડના પાટવીકુંવર ભોજરાજ
કૃતિઓ
(વ્રજ, રાજસ્થાની અને ગુજરાતીમાં)
કથાત્મક કાવ્ય :- નરસિંહરા માહ્યરા; સત્યભામા, રુસણું
કૃષ્ણભક્તિનાં આત્મચરિત્રાત્મક પદો :- ‘રામ રમકડું જિયું રે રાણાજી...
‘રાણાજી હું તો ગિરધરને મન ભાવી
અખંડ વરને વરી સહેલી હું તો.... વ
ભક્તિબોધનાં પદો :- 'મન રે પરસ હિરે કે ચરત્ન' "કરના ફકીરી તબ ક્યા દિલગીરી' વ
કૃષ્ણલીલાનાં ગોપીભાવનાં પદો :- ‘હાં રે કોઈ માધવ લો, વેચંતી વ્રજનારી રે
‘કાનુડો ન જાણે મારી પીડ' વ
કૃષ્ણલીલાનાં બાલભાવનાં પદો :- ‘લે ને તારી લાકડી...' વ
પ્રભુવિરહ અને મિલનનાં પદો :- હેરી મેં તો દરદદીવાની....
હું રોઈરોઈ અખિયાં રાતી કરું
મેં ગિરધર કે રંગરાતી સૈયા' વ
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.