અખો
જીવનકાળ :- અંદાજે ઈ. ૧૫૯૧-૧૬૫૬
પિતા :- રહિયાદાસ
વતન :- જેતલપુર/અમદાવાદ
જ્ઞાતિ, વ્યવસાય :- સોની
કૃતિઓ
(૧) વેદાંતવિષયક સિદ્ધાંતસ્થાપનાની સળંગ રચનાઓ :-
પંચીકરણ; ગુરુશિષ્યસંવાદ; ચિત્તવિચારસંવાદ; અનુભવબિંદુ; અખેગીતા
(૨) પ્રકીર્ણ રચનાઓ :-
કૈવલ્યગીતા; કૃષ્ણઉદ્ધવસંવાદ; ક્કકો; બાર મહિના; સાખીઓ
(૩) ધર્મ અને સમાજમાં વ્યાપેલ પાખંડો સામે કટાક્ષમૂલક પરંતુ દાર્શનિક ભૂમિકાના છપ્પાઓ
(૪) ભક્તિસભર રચનાઓ :-
“આજ આનંદ મારા અંગમાં ઉપજ્યો'
“શાં શાં રૂપ વખાણું સંતો...' વ
ઉપરાંત હિન્દી અને વ્રજભાષામાં પદો.
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.