MCQ Quiz
  1. તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
    ... ✅ સાચો જવાબ: ઉર્જિત પટેલ
  2. ભારતની પ્રથમ મોબાઈલ ઉપકરણો માટે તેની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?
    ... ✅ સાચો જવાબ: નોઈડા
  3. પોલીસ, અભ્યમ, ફાયર, એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઈમર્જન્સી હેલ્પલાઈન નંબર કયો છે ?
    ... ✅ સાચો જવાબ: 112
  4. રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે ?
    ... ✅ સાચો જવાબ: Educate Girls
  5. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ - સાઈટ સોલાર પ્રોજેક્ટ્સ વિકસાવી રહી છે ?
    ... ✅ સાચો જવાબ: કચ્છ
  6. 2026 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કયાં કરવામાં આવશે ?
    ... ✅ સાચો જવાબ: નવી દિલ્હી
  7. દેશની પ્રથમ વ્યાપક મલ્ટી - લેન ફ્રી ફલો (MLFF) ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે ?
    ... ✅ સાચો જવાબ: ગુજરાત
  8. ગુજરાતમાં કયા સ્થળે શોધાયેલ જેરોસાઈટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે ?
    ... ✅ સાચો જવાબ: માતાનો મઢ, કચ્છ
  9. ભારતનું પ્રથમ ઓનલાઈન ગીધ જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું ?
    ... ✅ સાચો જવાબ: આસામ
  10. તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિનમાં આયોજિત કેટલામી SCO સમિટમાં ભાગ લીધો હતો ?
    ... ✅ સાચો જવાબ: 25