-
'જળપરીનું ઝાંઝર તૂટયું' - કાવ્યના કવિનું નામ નીચેનમાંથી જણાવો ?
...
✅ સાચો જવાબ: મનોહર ત્રિવેદી
-
' સપના રે સપના ' - કાવ્યના કવિ કોણ છે ?
...
✅ સાચો જવાબ: ગુલઝાર
-
'બનો હસનારા !' - કાવ્યના કવિ કોણ છે ?
...
✅ સાચો જવાબ: પૂજાલાલ દવે
-
'તૈયાર હો'- કાવ્યના કવિનું નામ જાણવો ?
...
✅ સાચો જવાબ: વસન્ત નાયક
-
'ચાડિયાનું ગીત' - કાવ્યના કવિ કોણ છે ?
...
✅ સાચો જવાબ: કૃષ્ણલાલ શ્રીધરાણી
-
'શ્રી રામચંદ્ર કૃપાલુ' - સ્તુતિના રચયિતાનું નામ જણાવો ?
...
✅ સાચો જવાબ: તુલસીદાસ
-
'લક્ષ્મણ જેવો ભાઈ' - કાવ્યના કવિ કોણ છે ?
...
✅ સાચો જવાબ: પ્રેમશંકર ન. ભટ્ટ
-
'ચકલી તે ચાંચ મહીં લાવી તણખલું' - કાવ્યના કવિનું નામ જણાવો ?
...
✅ સાચો જવાબ: ચન્દ્રકાન્ત શેઠ
-
'બિચારી ફિયોના' - ગદ્યના લેખક કોણ છે ?
...
✅ સાચો જવાબ: હરિશ્ચંદ્ર
-
'સીમમાં વસતી' - કૃતિ કયા લેખકની છે ?
...
✅ સાચો જવાબ: મુકુંદરાય પારાશર્ય