ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી-ધૂમકેતુ

0
Jidiya Sanjay , Create a Blog


ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

👉પુરુનામ: ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
👉ઉપનામ: ધૂમકેતુ
👉જન્મતારીખ : 12 ડિસેમ્બર 1892
👉જન્મસ્થળ : વીરપુર
👉અવસાન : 11 માર્ચ, 1965
👉અભ્યાસ : બી. એ.
👉
પ્રવૃત્તિ : અધ્યાપન, લેખન

ધૂમકેતુ 


ધૂમકેતુનું જીવનદર્શન :

ધૂમકેતુનું સાહિત્યસર્જન :

નવલિકાસંગ્રહ:

તણખામંડળ ભાગ :1 થી 4

તણખામંડળ ભાગ :1 (1926)

તણખામંડળ ભાગ :2 (1928)

તણખામંડળ ભાગ :3 (1932)

તણખામંડળ ભાગ :4 (1936)

અવશેષ (1932),પ્રદીપ (1933),મલ્લિકા અને બીજી વાર્તાઓ (1937),ત્રિભેટો (1938),આકાશદીપ (1947),પરિશેષ (1949),અનામિકા (1949),વનછાયા (1949),પ્રતિબિંબ (1951),વનરેખા (1952),જલદીપ (1953),વનકુંજ (1954),વનવેણુ (1956),મંગલદીપ (1957),ચંદ્રરેખા (1959),નિકુંજ (1960),સાંધ્યરંગ (1961),સાંધ્યતેજ (1962),વસંતકુંજ (1964),છેલ્લો ઝબકારો (1964),ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ (1958),ધૂમકેતુના વાર્તારત્નો (1966)

નવલકથા :

સામાજિક નવલકથા :

પૃથ્વીશ (1923),રાજમુગુટ (1924),રુદ્રશરણ (1937),અજિતા (1939),પરાજય (1939),જીવનનાં ખંડેર (1963),મંઝિલ નહીં કિનારા (1964)

 

ઐતિહાસિક નવલકથા :

ચૌલાદેવી (1940),રાજસન્યાસી (1942),કર્ણાવતી (1942),રાજકન્યા (1943),વાચિનીદેવી (1945),જયસિંહ સિધ્ધરાજ ભાગ-1 (1945),જયસિંહ સિધ્ધરાજ ભાગ-2 (1947),જયસિંહ સિધ્ધરાજ ભાગ-3 (1948),ગુર્જરેશ્વર કુમારપાળ (1949),નાયિકાદેવી (1951),રાય કરણઘેલો (1952),અજિત ભીમદેવ (1953),આમ્રપાલી (1954),વૈશાલી (1954),મગધપતિ (1955),મહાઅમાત્ય ચાણક્ય (1955),ચંદ્રગુપ્ત મૌર્ય (1956),સમ્રાટ ચંદ્રગુપ્ત (1957),પ્રિયદર્શી અશોક (1958),મગધ સેનાપતિ પુષ્યમિત્ર (1959),ચૌલાદેવી-સંક્ષિપ્ત (1960),કુમારદેવી (1960),ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ-1 (1961),ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ-2 (1961),પરાધીન ગુજરાત (1962),ચંદ્રગુપ્ત મૌર્ય –સંક્ષિપ્ત (1963),ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત ભાગ-1 (1963),ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત ભાગ-2 (1964),ધ્રુવદેવી (1966)


Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)