વનપરી
- તમે જોયેલાં પાંદડાનાં નામ લખો :
- આંબાનું પાન
- વડનું પાન
- પીપળાનું પાન
- તુલસીનું પાન
- બગીચામાં શું -શું જોવાં મળે છે ?
- વૃક્ષ
- ઘાસ
- છોડ
- ફૂલ
- પાણીના નળ
- બાંકડા
- ચિત્રમાં કઈ - કઈ વસ્તુઓ પર ફૂલો અને પર્ણોની ભાત દેખાય છે તેનાં નામ લખો :
- પડદો
- તકીયા
- ફોટોફ્રેમ
- ચાદર
- ગાલીચો
- પુસ્તક
- ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય ,તેમનાં નામ લખો :
- પડદા
- ઓશિકા
- ચાદર
- ફોટોફ્રેમ
- તમે જોયેલાં કેટલાંક વૃક્ષના નામ લખો:
- વડ
- પીપળો
- બાવળ
- લીમડો
- ખારેક
- આંબો
- બોરડી
- આસોપાલવ
- શું કોઈ એવા છોડ છે ,જે વિશે તમે સાંભળ્યું હોય ,પણ જોયાં નથી ?
- બીટ
- ધતૂરો
- સૂર્યમુખી
- નાગફણી
- પથ્થરવેલ
- બારમાસી
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.