પાણી જ પાણી ! || પર્યાવરણ ધોરણ 3 એકમ 3 પાણી જ પાણી ! ||

0
Jidiya Sanjay , Create a Blog

 પાણી જ પાણી !



  • જ્યાં પાણી જરૂરી હોય તેના માટે ✅ કરો અને જ્યાં પાણી જરૂરી ન હોય તેના માટે ❎ કરો :
  1. રમત રમવામાં ❎
  2. ગાવામાં ❎
  3. હોડી ચલાવવામાં 
  4. લખવામાં ❎
  5. ચા બનાવવામાં 
  6. માટી ગૂંદવા 
  7. પંખો ચલાવવા❎
  8. ચિત્ર બનાવવા
  9. વૃક્ષો ઉગાડવાં 
  • પાણી વગર તમે શું કરી શકો ?
  1. ભણવું 
  2. ચાલવું 
  3. હસવું 
  4. બોલવું 
  • પાણી વગર તમે શું ન કરી શકો ?
  1. રસોઈ 
  2. સ્નાન 
  3. કપડાં ધોવા
  4. વાસણ ધોવા 
  • નીચે આપેલ પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો . જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરીએ તો ... 
  1. ખેતરમાં પાણી અપવા
  2. ઘર સાફ કરવા 
  3. સ્નાન કરવા 
  4. માટી ગૂંદવા 
  5. રાંધવા 
  6. પીવા માટે 
  • પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાઓ હોય , તેના પર ⚪કરો :
  1. તળાવ 
  2. કૂવો 
  3. ટ્યૂબવેલ 
  4. જળધોધ 
  5. હેન્ડપંપ 
  6. નદી 
  7. ઝરણું 
  8. નળ 
  9. ટાંકી 
  10. દરિયો 
  11. ગરમ પાણીનું ઝરણું 
  • શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ? ક્યાં ?
  1. હા , તુલસીશ્યામ -જુનાગઢ -ગુજરાત 
  • તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે ? જો હા તો ,આ નદીનું નામ લખો . 
(
  • તમે જાણતા હોય તેવી બીજી નદીઓનાં નામ લખો : 
  1. નર્મદા ,સાબરમતી , તાપી , બનાસ , ભાદર , મચ્છુ , શેત્રુંજી વગેરે 
  • પાઠ્યપુસ્તકમાં આપેલ ચિત્રોને જુઓ : જો આપણે તેમાં પાણી ભરીએ તો ... 
  1. સૌથી ઓછું પાણી સંગ્રહ શેમાં થાય છે ? : લોટામાં 
  2. સૌથી વધારે પાણી સંગ્રહ શેમાં થાય છે ? : ડોલમાં 
  3. કયા - કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય છે ? : ઘડામાં અને માટલાંમાં 
  • જ્યાંથી પાણી મળી આવે છે, તેવી સાત જગ્યાઓના નામ : 
  1. જળધોધ 
  2. તળાવ 
  3. નદી 
  4. ટ્યૂબવેલ 
  5. ઝરણું 
  6. દરિયો 
  7. કૂવો 
  • બીજાથી અલગ હોય તેના પર ⚪ કરો :
  1. નદી , પર્વત , તળાવ , ઝરણું , સરોવર : 
  2. માછલી , બતક , વાંદરો , મગર , કાચબો :
  3. મોટરગાડી , હોડી , બસ , આગગાડી , સાઈકલ :
  4. સ્નાન કરવામાં, કપડાં ધોવામાં , તરવામાં , વાળ ઓળવામાં , માટી ગૂંદવા :

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)