રણછોડભાઈ ઉદયરામ દવે

0

 રણછોડભાઈ ઉદયરામ દવે


જન્મતારીખ :- ૯-૮-૧૮૩૭

અવસાન :- ૯-૪-૧૯૨૩

જન્મસ્થળ - મહુધા (જિ. ખેડા)

અભ્યાસ - કાયદાશાસ્ત્ર

પ્રવૃત્તિ - રજવાડામાં મુત્સદ્દી વ્યવસાય, કચ્છમાં દીવાનગીરી

વિશેષ નોંધ :-

(૧) બ્રિટિશ સરકાર તરફથી ‘દીવાનબહાદુર'નો ખિતાબ

(૨) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૧૨

કૃતિઓ

નાટક :- જયકુમારીવિજય (૧૮૬૪); લલિતાદુઃખદર્શક (૧૮૬૬); પ્રેમરાય અને ચારમતી (૧૮૭૬); બાણાસુરમદમર્દન (૧૮૭૮); મદાલસા અને ઋતુધ્વજ (૧૮૭૮); નળદમયંતી (૧૮૯૩); હરિશ્ચંદ્ર નાટક; તારામતી સ્વયંવર; નિંદ્ય શૃંગાર નિષેધક રૂપક (૧૯૨૦); વૈરનો વાંસે વશ્યો વારસો (૧૯૨૨); વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્ય (૧૯૨૩)

કાવ્યશાસ્ત્ર :- નાટ્યપ્રકાશ (૧૮૯૦); રસપ્રકાશ, અલંકારપ્રકાશ; શ્રાવ્યકાવ્ય; રણપિંગળ ૧,૨,૩, (૧૯૦૨, ૧૯૦૫, ૧૯૦૭); ફારસી કવિતારચના અને રુબાઈ; ડિંગલ અથવા મારવાડી ગીતરચના

અનુવાદ :- હિતોપદેશ; નાટ્યકથારસ (૧૯૨૨, ૨૩); લેમ્બ્સ ટેઈલ્સ ફ્રૉમ શેક્સપિયર, (અન્ય સાથે); શેક્સપિયર કથા સમાજ (૧૮૭૮); રાસમાળા ૧-૨ (૧૮૭૦-૧૮૯૨); માલવિકાગ્નિમિત્ર (૧૮૭૦); રત્નાવલી (૧૮૮૯); વિક્રમોર્વશીય ત્રોટક (૧૮૬૮); લઘુસિદ્ધાંતકૌમુદી (૧૮૭૮)

ઈતિહાસ :- કચ્છદેશનો ઇતિહાસ

પ્રકીર્ણ :- પ્રાસ્તાવિક કથાસંગ્રહ (૧૮૬૬); સંતોષસુરતર (૧૮૬૬); કુળ વિશે નિબંધ (૧૮૬૬); પાદશાહી રાજનીતિ (૧૮૯૦)

તંત્રીઃ- બુદ્ધિપ્રકાશ

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)