ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (શંકર)

0

 ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (શંકર)


જન્મતારીખ :- ૧૦-૮-૧૮૫૩

અવસાન :- ૫-૧૨-૧૯૧૨

જન્મસ્થળ :- સુરત

અભ્યાસ :- અંગ્રેજી છ ધોરણ

પ્રવૃત્તિ :- પત્રકાર; પ્રકાશક

કૃતિઓ

નવલકથા :- ચંદ્રકાન્ત ૧, ૨, ૩ (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭); ટીપુ સુલતાન (૧૮૮૯); શ્રીરંગપટ્ટણનો ઘેરો; દિલ્હી પર હલ્લો - ભારત ખંડના પરવશપણાનો પ્રારંભ; ગંગા - એક ગુર્જર વાર્તા તથા શિવાજીની લૂંટ (૧૮૮૮); સવિતાસુંદરી અથવા ઘરડા વરનો ફજેતો (૧૮૯૦)

ચરિત્ર :- શ્રીકૃષ્ણકથામૃત; મહારાણી વિક્ટોરિયાનું જીવનચરિત્ર (૧૮૮૭)

સંપાદન :- બૃહત્ કાવ્યદોહન ૧-૮ (૧૮૮૬-૧૯૧૩); નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ (૧૯૧૩); પદબંધ શ્રીમદ્ ભાગવત (કવિ વલ્લભ અને પ્રેમાનંદ અને સુંદર મેવાડા); પદબંધ ભાગવત દસમસ્કંધ (પ્રેમાનંદ); શ્રીમદ્ભાગવત એકાદશ સ્કંધ (રત્નેશ્વર); મહાભારત - ૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૨૧)

સંપાદન અને અનુવાદ :- શ્રી પંચદશી (૧૯૦૦); શુકનીતિ (૧૮૯૩); કામંદકીયનીતિસાર (૧૮૯૦); કથાસરિત્સાગર ભા. ૧, ૨ (૧૮૯૧); વિદુરનીતિ

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)