મહીપતરામ રૂપરામ નીલકંઠ

0

 મહીપતરામ રૂપરામ નીલકંઠ


જન્મતારીખ :- ૩-૧૨-૧૮૨૯

અવસાન :- ૩-૯-૧૮૯૧

જન્મસ્થળ :- સુરત

અભ્યાસ :- હાઈસ્કૂલ સુધીનો

પ્રવૃત્તિ :- અધ્યાપન - પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજના આચાર્ય

વિશેષ નોંધ :-

(૧) પરદેશગમન કરનાર પહેલા ગુજરાતી

(૨) અંગ્રેજ સરકાર દ્વારા 'રાવસાહેબ'નો તથા સી.આઈ.ઈ.'નો ખિતાબ પ્રમુખ

(૩) પ્રાર્થનાસમાજ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી અને (૪) અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને ચેરમૅન

(૫) હોપ વાચનમાળા સમિતિના સભ્ય

કૃતિઓ

નવલકથા :- સાસુવહુની લઢાઈ (૧૮૬૬); વનરાજ ચાવડો (૧૮૮૦); સધરા જેસંગ (૧૮૮૧)

ચરિત્ર :- ચરિત્રનિરૂપણ (૧૮૫૬); ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર (૧૮૭૮); મહેતાજી દુર્ગારામ મંછારામ મહેતાજીનું ચિરત્ર (૧૮૭૯); પાર્વતીકુંવર આખ્યાન (૧૮૮૧, બી. આ.); અકબર ચિરત્ર (૧૮૮૭, બી. આ.)

પ્રવાસ :- ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન (૧૮૬૪)

સંપાદન :- ભવાઈસંગ્રહ (૧૮૬૬; સંવર્ધિત આ. ૧૮૭૯)

તંત્રી :- પરહેજગાર; ગુજરાત શાળાપત્ર

પ્રકીર્ણ :- ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૮૮૩); વ્યુત્પત્તિપ્રકાશ (૧૮૮૯)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)