નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામ: લાલજી રામભાઈ) ‘“વૈરાગ્યમૂર્તિ''

0

 નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામ: લાલજી રામભાઈ) ‘“વૈરાગ્યમૂર્તિ''


જીવનકાળ :- અંદાજે ઈ. ૧૭૬૬-૧૮૪૮

વતન - શેખપાટ (તા. જોડિયા, જિ. જામનગર)

જ્ઞાતિ :- સુતાર

અભ્યાસ :- સ્વામીનારાયણી સ્વામી રામાનંદ અને સ્વામી ગુણાતીતાનંદ પાસે તત્ત્વજ્ઞાનની સમજ કેળવી. પ્રવૃત્તિ :- સહજાનંદી સ્વામી તરીકે સત્સંગ અને સદાચારનો પ્રચાર

કૃતિઓ

ભક્તચિંતામણિ; યમદંડ; પુરુષોત્તમપ્રકાશ, સ્નેહગીતા; વચનવિધિ; સારસિદ્ધિ; ભક્તિનિધિ; હરિબાળગીતા; હૃદયપ્રકાશ; ધીરજાખ્યાન; હરિસ્મૃતિ; ચોસઠપદી; મનગંજન; ગુણગ્રાહક, હરિવિચરણ; અરજીવિનય; કલ્યાણનિર્ણય; અવતારચિંતામણિ; ચિહ્નચિંતામણિ; પુષ્પચિંતામણિ; લગ્નશુકનાવલિ; શિક્ષાપત્રી (અનુવાદ); પ્રકીર્ણ પદો.

સ્મરણીય પંકિતઓ

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરે કોટિ ઉપાયજી;

અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે તો કેમ તજાયજી.


અમે રે જડભરતી જોગિયા, ઇચ્છું નહિ વૈભોગજી;

જગત પદારથ જીવને રુચે નહિ, જેમ રોગ જી.


જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યા વૈરાગ્યજી;

ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી.

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)