દયારામ

0

 દયારામ


જીવનકાળ :- ઈ. ૧૭૭૭-૧૮૫૩

પિતા :- પ્રભુરામ

વતન - ચાંદોદ

જ્ઞાતિ :- સાઠોદરા નાગર

પ્રવૃત્તિ ઃ- ભક્તિ; તીર્થયાત્રા

કૃતિઓ

સાંપ્રદાયિક રચનાઓ :- રસિકવલ્લભ, ભક્તિપોષણ

ભક્તિમહિમાની રચનાઓ :- શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય, શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા; નામપ્રભાવબત્રીશી; ભક્તવેલ; પુષ્ટિભક્તરૂપમાલા; શ્રી હરિભક્તિચંદ્રિકા

આખ્યાન સ્વરૂપની રચનાઓ :- રુક્મિણીવિવાહ; સત્યભામાવિવાહ; અજામિલ આખ્યાન; ભાગવતાનુક્રમણિકા

કૃષ્ણલીલાવિષયક રચનાઓ :- સારાવલિ; બાળલીલા; પત્રલીલા; કમળલીલા; રાસલીલા; રૂપલીલા; મુરલીલીલા; દાણચાતુરી, પ્રેમરસગીતા; પ્રેમપરીક્ષા

પ્રેમલક્ષણાભક્તિની રચનાઓ :- “શોભા સલૂણા શ્યામની..'

શ્યામ રંગ સમીપે ન જાઉં....' ૨૦

પ્રકીર્ણ રચનાઓ :- ષડ્ઋતુવર્ણન; તિથિઓ; બારમાસ વ

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)