નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

0

 નવલરામ લક્ષ્મીરામ પંડ્યા


જન્મતારીખ :- ૯-૩-૧૮૩૬

અવસાન :- ૭-૮-૧૮૮૮

જન્મસ્થળ :- સુરત

અભ્યાસ :- મૅટ્રિક્યુલેશન

પ્રવૃત્તિ :- અધ્યાપન

કૃતિઓ

વિવેચન :- નવલગ્રંથાવલિઃ (ભા.૧-૪) સં. ગોવર્ધનરામ ત્રિપાઠી (૧૮૯૧) ગ્રંથ-૧ :- નાટકો, કાવ્યો, વાર્તાઓ, ભાષાંતરો

ગ્રંથ-૨ :- ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષરચર્ચા

ગ્રંથ-૩ :- શાળોપયોગી, શિક્ષણવિષયક લેખો

ગ્રંથ-૪ :- સામાન્ય જ્ઞાનના વિષયો

નાટક :- ભટ્ટનું ભોપાળું (૧૮૬૭); વીરમતી (૧૮૬૯)

ભાષાંતર :- મેઘદૂત (૧૮૭૦)

સંપાદન :- પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું' (૧૮૭૧)

પદ્ય :- બાળલગ્નબત્રીશી (૧૮૭૬); બાળગરબાવળી (૧૮૭૭)

સાહિત્ય :- વ્યુત્પત્તિપાઠ (૧૮૭૬); નિબંધરીતિ (૧૮૮૦); અકબર-બિરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ (૧૮૭૦ - ૧૮૮૧)

ઈતિહાસ :- અંગ્રેજ લોકોનો સંક્ષિપ્ત ઇતિહાસ (૧૮૮૦-૮૭)

જીવનચરિત્ર :- કવિજીવન (૧૮૮૮)

તંત્રી :- ગુજરાત શાળાપત્ર (૧૮૭૦ થી)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)