નર્મદાશંકર લાલશંકર દવે

0

 નર્મદાશંકર લાલશંકર દવે


જન્મતારીખ :- ૨૪-૮-૧૮૩૩

અવસાન :- ૨૬-૨-૧૮૮૬

જન્મસ્થળ :- સુરત

અભ્યાસ :- એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં એક વર્ષ

પ્રવૃત્તિ આરંભમાં શિક્ષક, જીવનનો મોટો સમય લેખન અને સમાજસુધારો વિશેષ નોંધ :- કલમને ખોળે માથું મૂક્યું : ૨૩-૧૧-૧૮૫૮

કૃતિઓ

કવિતા - નર્મકવિતા (૧૮૬૨, ૧૮૬૩, ૧૮૬૪, ૧૮૬૬, ૧૮૮૮)

નિબંધો :- નર્મગદ્ય (૧૮૬૫); નર્મગદ્ય (સંશોધિત, સંવર્ધિત, સંકલિત આવૃત્તિ, ૧૮૭૪)

કાવ્યશાસ્ત્ર :- પિંગળપ્રવેશ (૧૮૫૭); અલંકારપ્રવેશ (૧૮૫૮); નાયિકાવિષયપ્રવેશ (૧૮૬૬)

નાટક :- તુલજાવૈધવ્યચિત્ર (૧૮૬૩); કૃષ્ણકુમારી (૧૮૬૯); રામજાનકીદર્શન (૧૮૭૬); શ્રી દ્રૌપદીદર્શન (૧૮૭૮); શ્રી સારશાકુન્તલ (૧૮૮૧); બાલકૃષ્ણવિજય (૧૮૮૬)

સંપાદન :- દયારામકૃત કાવ્યસંગ્રહ (૧૮૬૦); મનહરસ્વામીનાં પદ (૧૮૬૦); પ્રેમાનંદકૃત દશમસ્કંધ (૧૮૭૨); પ્રેમાનંદકૃત નળાખ્યાન (૧૮૭૪); નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત (૧૮૭૦)

કોશ અને વ્યાકરણ :- નર્મવ્યાકરણ ૧-૨ (૧૮૬૫, ૧૮૬૬); નર્મકથાકોશ (૧૮૭૦); નર્મકોશ (૧૮૭૩)

આત્મકથા :- મારી હકીકત (૧૮૬૬); ઉત્તર નર્મદ ચરિત્ર (૧૯૩૩)

ધર્મ :- ધર્મવિચાર (૧૮૮૫)

ઈતિહાસ :- રાજ્યરંગ ભા. ૧-૨ (૧૮૭૪, ૧૮૭૬)

અનુવાદ :- શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૮૮૨); ગુજરાતસર્વસંગ્રહ (૧૮૮૭); કાઠિયાવાડ સર્વસંગ્રહ (૧૮૮૭); દેશવ્યવહારવ્યવસ્થાનાં મૂળતત્ત્વો (૧૯૧૧)

તંત્રી :- ડાંડિયો

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)