નંદશંકર તુળજાશંકર મહેતા
જન્મતારીખ :- ૨૧-૪-૧૮૩૫
જન્મસ્થળ :- સુરત
અભ્યાસ :- મૅટ્રિક્યુલેશન
પ્રવૃત્તિ અધ્યાપન, સરકારી સેવા, દેશી રજવાડામાં એડમિનિસ્ટ્રેટર અને મુત્સદ્દીપદ
કૃતિ
નવલકથા :- કરણઘેલો (૧૮૬૬)
OnlineQuizDaily.com તમને રોજિંદા GK Quiz, Current Affairs અને Competitive Exam માટે study material ઉપલબ્ધ કરાવે છે. 🚀