કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી (રફિક, હકીર)

0

 કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી (રફિક, હકીર)


જન્મતારીખ :- ૩૦-૧૨-૧૮૬૮

અવસાન :- ૧૫-૬-૧૯૫૭

જન્મસ્થળ :- ભરૂચ

અભ્યાસ :- એમ. એ.,એલએલ.બી.

પ્રવૃત્તિ :- અધ્યાપન, ધારાશાસ્ત્રી, ન્યાયાધીશ

વિશેષનોંધ :- 

(૧) મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન.

(૨) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૩૩

(૩) અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાનબહાદુર’નો ખિતાબ.

કૃતિઓ

નવલકથા:- હૈદરઅલી અને ટીપુ સુલતાન (૧૯૮૪); ઔરંગઝેબ અને રાજપૂતો વા મોગલ શાસનની પડતીનો પ્રારંભ (૧૮૯૬)

વિવેચન :- Milestones in Gujarati Literature (1914); Furtther Milestones in Gujarati Lirerature (1924); ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો (૧૯૨૬, અનુવાદ); ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૩૦, અનુવાદ); દયારામ અને હાફેઝ (૧૮૯૫)

સંશોધન :- Imperial Farmans (1929); બાદશાહી ફરમાન (અનુવાદ);

પ્રકીર્ણ :- દી.બ. કૃષ્ણલાલ મો. ઝવેરી લેખસંગ્રહ (૧૯૫૧)

પત્રકારત્વ :- 'મૉર્ડન રિવ્યૂ'માં ગુજરાતી પુસ્તકોનાં અવલોકનો

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)