રમણભાઈ મહીપતરામ નીલકંઠ

0

 રમણભાઈ મહીપતરામ નીલકંઠ


જન્મતારીખ :- ૧૩-૩-૧૮૬૮

અવસાન :- ૬-૩-૧૯૨૮

જન્મસ્થળ :- અમદાવાદ

અભ્યાસ :- બી. એ.; એલએલ.બી.

પ્રવૃત્તિ :- ધારાશાસ્ત્રી

વિશેષ નોંધ :-

(૧) ખિતાબ ‘સર’, અંગ્રેજ સરકાર દ્વારા

(૨) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૨૬

કૃતિઓ

વિવેચન :- કવિતા અને સાહિત્ય ભાગ ૧-૪ :

ભાગ : ૧- કાવ્યચર્ચા (૧૯૦૪)

ભાગ : ૨ - સમાલોચના (૧૯૦૪)

ભાગ : ૩ - ગુજરાતી ભાષાનું બંધારણ અને ઇતિહાસ (૧૯૨૮) ભાગ : ૪ - પ્રકીર્ણ વિષયો, જેમાં કેટલાંક કાવ્યો પણ છે (૧૯૨૯)

ચિંતન :- ધર્મ અને સમાજ: ૧-૨ (૧૯૩૨, ૧૯૩૫)

નાટક :- રાઈનો પર્વત (૧૯૧૪)

નવલકથા :- ભદ્રંભદ્ર (૧૯૦૦); શોધમાં (૧૯૧૫, અપૂર્ણ - બિપિન ઝવેરીએ પૂરી કરી)

હળવા નિબંધો, સંવાદ આદિ :- હાસ્યમંદિર (૧૯૧૫, વિદ્યાગૌરીના સહયોગમાં)

તંત્રી :- ‘જ્ઞાનસુધા' (૧૮૮૭-૧૯૧૮)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)