મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત

0

 મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત


જન્મતારીખ :- ૨૦-૧૧-૧૮૬૭

અવસાન :- તા. ૧૬-૬-૧૯૨૩

જન્મસ્થળ :- ચાવંડ

અભ્યાસ :- બી.એ.

પ્રવૃત્તિ - અધ્યાપન, રાજસેવા

વિશેષ નોંધ :-

(૧) ૧૯૦૦ના આરંભમાં ખ્રિસ્તી બન્યા

(૨) ખંડકાવ્ય' પ્રકારની પ્રસ્તુતિ

કૃતિઓ

કવિતા - ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ (૧૮૮૩); પૂર્વાલાપ (૧૯૨૩; રા. વિ. પાઠક સંપાદિત સંવર્ધિત આવૃત્તિ, ૧૯૨૬)

નાટક - રોમન સ્વરાજ્ય (૧૯૨૪); ગુરુ ગોવિંદસિંહ (૧૯૨૪); દુઃખી સંસાર (૧૯૧૫, ડાહ્યાલાલ શિવરામ સાથે); ‘જાલિમ ટુલિયા' (૧૯૧૨); સલીમશાહ અથવા અશ્રુમતી (૧૯૮૮)

વાર્તા :- હીરામાણેકની મોટી એક ખાણ (૧૯૦૯); કુમાર અને ગૌરી (૧૯૧૦) (૧૯૨૦); આપણું કવિતાસાહિત્ય (૧૯૦૫)

આલોચના :- સિદ્ધાંતસારનું અવલોકન

સંવાદ :- સંવાદમાલા (૧૯૨૭)

અનુવાદ :- ઍરિસ્ટોટલકૃત નીતિશાસ્ત્ર (૧૯૧૨); ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (૧૯૧૯); સ્વર્ગ અને નરક (૧૯૯૯); લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો (૧૮૯૦)

સંપાદન :- કલાપીનો કેકારવ (૧૯૦૩); માલા અને મુદ્રિકા (કલાપી, ૧૯૧૨); હમીરજી ગોહેલ (કલાપી, ૧૯૧૩)

તંત્રી :- બ્રિટિશ અને હિન્દી વિક્રમ (૧૯૧૪-૧૯૧૯); ધ હાર્ટ ઑફ ઇન્ડિયા (૧૯૧૫) પ્રકીર્ણ શિક્ષણનો ઇતિહાસ (૧૮૯૫); પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર (૧૮૯૫)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)