કેશવલાલ હર્ષદરાય ધ્રુવ (વનમાળી)

0

 કેશવલાલ હર્ષદરાય ધ્રુવ (વનમાળી)


જન્મતારીખ :- ૧૭-૧૦-૧૮૫૯

જન્મસ્થળ :- બહિયેલ (તા. દહેગામ)

અભ્યાસ :- બી.એ.

પ્રવૃત્તિ - અધ્યાપન, સંશોધન

વિશેષ નોંધ :-

(૧) ખિતાબઃ દીવાનબહાદુર' - અંગ્રેજ સરકાર તરફથી

(૨) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૦૭

(૩) ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ : ૧૯૨૦-૩૮

(૪) ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાન : મું. યુનિ. : ૧૯૩૧

કૃતિઓ

સંશોધન-વિવેચન :- ‘સાહિત્ય અને વિવેચન' (ભા. ૧, ૧૯૩૯; ભા. ૨ ૧૯૪૧)

સંશોધન-સંપાદન :- ભાલણકૃત 'કાદંબરી' (ભા. ૧-૧૯૧૬, ભા. ૨-૧૯૨૭); પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય (૧૯૨૭); રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન (૧૯૨૭); અનુભવબિન્દુ (૧૯૩૨)

અનુવાદ :- મેળની મુદ્રિકા (૧૮૮૯, મુદ્રારાક્ષસ); અમરુશતક (૧૮૯૨); ગીતગોવિંદ (૧૮૯૫); ઘટકર્પર (૧૯૦૨); પરાક્રમની પ્રસાદી (૧૯૧૫, વિક્રમોર્વશીય); વિંધ્યવનની કન્યકા (૧૯૧૬, પ્રિયદર્શિકા); પ્રધાનની પ્રતિજ્ઞા (૧૯૧૫, પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ); સાચું સ્વપ્ન (૧૯૧૭, સ્વપ્નવાસવદત્ત); મધ્યમ વ્યાયોગ (૧૯૨૦); પ્રતિમા (૧૯૨૮)

અવસાન :- ૧૩-૩-૧૯૩૮

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)