નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા

0

 નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા

(જ્ઞાનબાલ, દૂરબીન, નરકેસરી, પથિક, મુસાફર, વનવિહારી, શંભુનાથ)


જન્મતારીખ :- ૩-૯-૧૮૫૯

અવસાન :- ૧૪-૧-૧૯૩૭

જન્મસ્થળ :- અમદાવાદ

અભ્યાસ :- બી. એ. (સંસ્કૃત, ભાઉદાજી પારિતોષિક)

પ્રવૃત્તિ :- સરકારી સનદી સેવા (ઈન્ડિયન સ્ટેટ્યુટરી સિવિલ સર્વિસ); અધ્યાપન

વિશેષ નોંધ :- 

(૧) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૧૫

(૨) ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન, મુંબઇ યુનિવર્સિટી, ૧૯૩૨

(૩) રૉયલ એશિયાટિક સોસાયટી, મુંબઈ શાખાના ફેલો

કૃતિઓ

કવિતા - કુસુમમાળા (૧૮૮૭); હૃદયવીણા (૧૮૯૬); સરજતરાયની સુષુપ્તિ (૧૯૧૨); નૂપુરઝંકાર (૧૯૧૪); સ્મરણસંહિતા (૧૯૧૫)

વ્યાકરણ :- જોડણી (૧૮૮૮)

ભાષાશાસ્ત્ર :- Gajarati Language and Literature (Wilson Philological Lectures: Bombay University :1915; Vol I, 1921; Vol. II, 1932) ગુજરાતી ભાષા અને સાહિત્ય (ભા. ૧, ૨ : ૧૯૩૬, '૫૭)

વિવેચન :- મનોમુકુર ૧, ૨, ૩, ૪ (૧૯૨૪, ’૩૬', ૩૭', '૩૮); અભિનયકલા (૧૯૩૦); કવિતાવિચાર (૧૯૬૯)

નિબંધ :- વિવર્તલીલા (૧૯૩૩, ‘જ્ઞાનબાલ’ના ઉપનામથી); તરંગલીલા (૧૯૩૬)

રેખાચિત્રો - સ્મરણમુકુર (૧૯૨૬)

ડાયરી :- નરસિંહરાવની રોજનીશી (૧૯૫૩)

અનુવાદ :- બુદ્ધચરિત (૧૯૩૪)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)