મણિલાલ નભુભાઈ દ્વિવેદી
જન્મતારીખ :- ૨૬-૯-૧૮૫૮
અવસાન :- ૧-૧૦-૧૮૯૮
જન્મસ્થળ :- નડિયાદ
અભ્યાસ :- બી. એ.
પ્રવૃત્તિ અધ્યાપન, ચિંતન, સંશોધન વિશેષ નોંધ :- જેમ્સ ટેલર પારિતોષિક
કૃતિઓ
કવિતા :- શિક્ષાશતક (૧૮૭૬); પ્રેમજીવન (૧૮૮૭): આત્મનિમજ્જન (૧૮૯૫)
નાટક :- કાન્તા (૧૮૮૨); નૃસિંહાવતાર (રચના : ૧૮૯૬, પ્રકાશન : ૧૯૫૫)
નિબંધ :- નારીપ્રતિષ્ઠા (૧૮૮૪); પ્રાણવિનિમય (૧૮૮૯); સિદ્ધાંતસાર (૧૮૯૫); બાળવિલાસ (૧૮૯૩); પરમાર્ગ દર્શન (૧૯૮૩); સુદર્શનગદ્યાવલિ (૧૯૦૯)
આત્મકથા :- આત્મચરિત્ર (૧૯૭૯)
ઈતિહાસ :- પૂર્વદર્શન (૧૮૮૨)
શોધો :- प्रसिद्धजैनपुस्तकमन्दिरस्थहस्तलिखितग्रन्थानं क्रमप्रदर्शकपत्रम् (१८९६)
ભાષાંતર-રૂપાંતર :-
સંસ્કૃત : - માલતીમાધવ (૧૮૮૦); ઉત્તરરામચરિત (૧૮૮૨); શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૮૯૪); પંચશતી (૧૮૯૫); વિવાદતાંડવ (૧૯૦૧); ચતુઃસૂત્રી (૧૯૦૯ ?)
અંગ્રેજી :- ચેસ્ટરટનનો પુત્ર (૧૮૯૦); ચારિત્ર (૧૮૯૪); ચેતનશાસ્ત્ર (૧૮૯૬); વાક્પાટવ (૧૮૯૭?); ગુલાબસિંહ (૧૮૯૭); ન્યાયશાસ્ત્રપરામર્શ ખંડ (૧૮૯૭); શિક્ષણ અને સ્વશિક્ષણ (૧૮૯૭)
હિન્દી :- શ્રીવૃત્તિપ્રભાકર (૧૮૯૫)
સંપાદન - ભાષાંતર :- બુદ્ધિસાગર (૧૮૯૧); અનુભવદીપિકા (૧૮૯૧); સમાધિશતક (૧૮૯૧); ગોરક્ષશતક (૧૮૯૨); ભોજપ્રબંધ (૧૮૯૨); તર્કભાષા (૧૮૯૨); શ્રુતિસારસમુદ્ધરણ (૧૮૯૨); શ્રી ચાશ્રય મહાકાવ્ય (૧૮૯૩); પદર્શન- સમુચ્ચય (૧૮૯૩); વસ્તુપાલચરિત્ર (૧૮૯૩); વિક્રમચરિત્ર (૧૮૯૪); સારસંગ્રહ ૧, ૨ (૧૮૯૪); ચતુર્વિશતિપ્રબંધ (૧૮૯૫); યોગબિન્દુ (૧૮૯૯); કુમારપાલચરિત (૧૮૯૯); અનેકાન્તવાદપ્રવેશ (૧૮૯૯)
જૂની ગુજરાતી :- પંચોપાખ્યાન
પ્રકીર્ણ :- સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાત
અંગ્રેજી :- ગુજરાતી શ્રેણી (1884)માં પુનરાવર્તન માટેના સૂચનો; વિધવા પુનર્લગ્ન પર પત્રો (1887); અદ્વૈતવાદ કે અદ્વૈતવાદ? (1889); પુરાણો (1891); મૂર્તિ પૂજા પર નિબંધો; સંસ્કાર વગેરે (1891); શંકરા વગેરેની અદ્વૈત ફિલોસોફી (1891); જૈન ધર્મ અને બ્રાહ્મણવાદ (1891); હિન્દુ ધર્મ (1893); આધ્યાત્મિક સંસ્કૃતિની આવશ્યકતા (1895); માયાનો સિદ્ધાંત.
ભાષાંતર સંપાદન -રાજા- યોગ (1885); તારક- કૌમુદી (1886); યોગસૂત્ર (1890); માંડુક્યોપનિષદ (1894); જીવન- મુક્તિ - વિવેકા (1894); સમાધિ- શતક (1894); શંકરનું અનુકરણ (1895); સ્યાદ્વાદ- મંજરી (1933; આનંદશંકર ધ્રુવ દ્વારા પૂર્ણ)
તંત્રી :- પ્રિયંવદા (૧૮૮૫-૧૮૯૦); સુદર્શન (૧૮૯૦-૧૮૯૮)
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.