ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

0

 ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


જન્મતારીખ :- ૨૦-૧૦-૧૮૫૫

અવસાન :- ૪-૧-૧૯૦૭

જન્મસ્થળ :- નડિયાદ

અભ્યાસ :- બી. એ.; એલએલ.બી.

પ્રવૃત્તિ - ધારાશાસ્ત્રી, નિવૃત્તિ પછી ચિંતન, લેખન

વિશેષ નોંધ :- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૦૫

કૃતિઓ

નવલકથા :- સરસ્વતીચંદ્ર ૧-૪ (અનુક્રમે ૧૮૮૭, ૯૨, ૯૮, ૧૯૦૧)

કાવ્ય - સ્નેહમુદ્રા (૧૮૮૯)

નાટક :- ક્ષેમરાજ અને સાધ્વી (૧૯૦૧)

જીવનકથા :- લીલાવતી જીવનકલા (૧૯૦૫)

સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત (૧૮૯૧)

ડાયરી :- Scrap Book (૧૮૮૮-૧૯૦૬ : ભા. ૧,૨,૩, ૧૯૫૭, '૫૯, '૫૯)

વિવેચન :- સાક્ષરજીવન (૧૯૧૯, સમાલોચકમાં ૧૮૮૯-૧૮૯૩); કવિ દયારામનો અક્ષરદેહ (૧૯૦૮); Classical Poets Of Gujarat and Their Influence on

સમાજ અને નૈતિકતા (1894)

સંપાદન :- નવલગ્રંથાવલિ (૧૮૯૧)

પ્રકીર્ણ :- ‘ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન'; કવિતા, કાવ્ય અને કવિ એ વિષયે મિતાક્ષર’; ‘ગુજરાતી વ્યુત્પત્તિના નિયમો’; ‘કવિભોગ્ય કવિતા' વગેરે સાહિત્ય, સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન અને કાયદા વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં લખાયેલા અનેક લેખો.

તંત્રી :- સમાલોચક

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)