પ્રીતમદાસ

0

 પ્રીતમદાસ


જીવનકાળ :- ઈ. ૧૭૧૮-૧૭૯૮

પિતા :- પ્રતાપસિંગજી

વતન :- ચૂડા-રાણપુર (સૌરાષ્ટ્ર)

જ્ઞાતિ :- બારોટ

વ્યવસાય :- ચરોતરપંથકના સંદેસર ગામના કુંજબિહારીના મંદિરના મહંત

વિશેષ નોંધ :- જન્મથી અંધ-પ્રજ્ઞાચક્ષુ

કૃતિઓ

(૧) જ્ઞાન, ભક્તિ, યોગ, ગુરુમહિમા વિશે છપ્પાઓ, સાખી, કક્કાઓ, વાર, મહિના, તિથિ, પદ, ધોળ પ્રકારનાં કાવ્યો

(૨) ગુરુમહિમા; નામમહિમા; જ્ઞાનપ્રકાશ; જ્ઞાનગીતા; સરસગીતા; પ્રેમપ્રકાશ

(૩) એકાદશસ્કંધ; બ્રહ્મલીલા; ભગવદ્ગીતા

(૪) કૃષ્ણાષ્ટક; ભક્તનામાવલિ; વિનયદીનતા

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)