શામળ ભટ્ટ

0

 શામળ ભટ્ટ


જીવનકાળ :- અંદાજે ઈ. ૧૯૯૪-૧૭૬૯

પિતા :- વીરેશ્વર

વતન :- વેંગણપુર (ગોમતીપુર, અમદાવાદ)

જ્ઞાતિ :- શ્રીગોડ બ્રાહ્મણ

વ્યવસાય :- કથાવાર્તા

અસંદિગ્ધ કૃતિઓ

પધવાર્તાઓ :- પદ્માવતી; ચંદ્રચંદ્રાવતી; નંદબત્રીસી; મદનમોહના; સિંહાસન- બત્રીસી; સૂડાબહોતેરી; બરાસકસ્તૂરી; પંદરમી વિદ્યા

પ્રકીર્ણ રચનાઓ :- અંગદવિષ્ટિ; શિવપુરાણ, ઉદ્યમકર્મસંવાદ; રાવણમંદોદરીસંવાદ; પતાઈ રાવળનો ગરબો; રણછોડજીનો શલોકો; અભરામ કુલી અને રુસ્તમનો શલોકો

બોધક અને મનોરંજક રચનાઓ :- છપ્પાઓ

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)