ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ)

0

 ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ)


જન્મતારીખ :- ૧૧-૧૦-૧૮૫૭

અવસાન :- ૧૪-૩-૧૯૩૮

જન્મસ્થળ :- સુરત

અભ્યાસ :- બાર - ઍટ - લૉ; ભૂસ્તરવિદ્યા

પ્રવૃત્તિ :- અધ્યાપન; બૅરિસ્ટર

વિશેષ નોંધ :- 

(૧) ફેલો ઑફ ધ રૉયલ જીઓગ્રાફિકલ સોસાયટીના સભ્ય થનાર પ્રથમ ગુજરાતી

(૨) વિજ્ઞાનના વિષયો પર ગુજરાતીમાં પુસ્તકો લખનાર તેઓ પ્રથમ

(૩) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા તરફથી ‘કૈસરે હિંદ'નો ખિતાબ

કૃતિઓ

કવિતા :- ચમેલી (૧૮૮૩); બુલબુલ (૧૮૮૩); અમારાં આંસુ (૧૮૮૪); હરિધર્મશતક (૧૮૮૪); મધુભૃત

નાહિત્યનો ઈતિહાસ :- સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧)

સંપાદન :- કાન્હડદેપ્રબંધ' (૧૯૧૩, સંશોધન, સંપાદન); ‘કાન્હડદેપ્રબંધ'નો ભાવાનુવાદ (૧૯૩૪); વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ

અનુવાદ :- રણજિતસિંહ (૧૮૯૫, લૉર્ડ લિટનકૃત)

કોશ :- પૌરાણિકકથાકોશ (મરાઠી ઉપરથી); ભૌગોલિક કોશ

પાઠયપુસ્તકો :- સરળ રસાયનશાસ્ત્ર (૧૮૯૬); સરળ અર્થશાસ્ત્ર (૧૮૯૬); વિદ્યાર્થીનો મિત્ર (૧૮૮૬); વનસ્પતિશાસ્ત્ર; ભૂસ્તરવિદ્યા (૧૯૩૦); શહેનશાહ પંચમ જ્યોર્જ (૧૯૩૦),

પ્રકીર્ણ :- એક દેશીની અરજી

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)