બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા

0

 બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા

(ક્લાન્ત કવિ; બાલ; નિજાનંદ)


જન્મતારીખ :- ૧૭-૫-૧૮૫૮

અવસાન :- ૨-૪-૧૮૯૮

જન્મસ્થળ :- નડિયાદ

અભ્યાસ :- મૅટ્રિક

પ્રવૃત્તિ - વેપાર

કૃતિઓ

કવિતા :- ક્લાન્ત કવિ (૧૮૮૫)

અનુવાદ :- સૌંદર્યલહરી (૧૮૮૬); નારદભક્તિસૂત્ર; સાહિત્યદર્પણ; કર્પૂરમંજરી (રાજશેખરકૃત); મૃચ્છકટિક (શૂદ્રકરચિત); ચંદ્રાવલિ, આઈને અકબરી; તારીખે ફરિસ્તા; દેવદાસની રાજનીતિ; મિરાતે સિકંદરી; માર્કોપોલોનો પ્રવાસ; 'દીવાને હાફિઝ'માંની દશ રચનાઓ

સંપાદન :- કૃષ્ણ મહોદય ત્રૈમાસિક

તંત્રી :- ભારતીભૂષણ (૧૮૮૭-૧૮૯૫); ઇતિહાસમાલા (માસિક)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)